Skip to main content
Settings Settings for Dark

ગુજરાત બનશે AI અને ડિજિટલ ટેકનોલોજીનું વૈશ્વિક હબ

Live TV

X
  • ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે હાલ અમેરિકાના સત્તાવાર પ્રવાસે છે. આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 (10 થી 12 જાન્યુઆરી 2027 ) માં વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા અને આમંત્રિત કરવા માટે આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 25 વર્ષમાં સરકારી સ્તરે અમેરિકાનો સત્તાવાર પ્રવાસ કરનારા તેઓ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે.

     મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાના ન્યૂયોર્કમાં વિશ્વના સૌથી મોટા IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ પ્રોવાઇડર્સમાંના એક કીન્ટ્રીયલ ખાતે ગ્લોબલ હેડ ઓફ ડિલિવરી ઝેર્ક્સેસ કૂપર સાથે મહત્વની બેઠક કરી હતી. બેઠકમાં  ગુજરાતના ડિજિટલ અને ટેકનોલોજી ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે વ્યૂહાત્મક સહયોગ માટે ચર્ચા કરવામાં આવી હતી.​ગુજરાત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ વધારવા અને સ્થાનિક યુવાનો અને સ્ટાર્ટઅપ્સને વિશિષ્ટ માર્ગદર્શન આપી ભવિષ્ય માટે તૈયાર કરવા કીન્ટ્રીયલ સાથે ભાગીદારી કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-08-2026 Max Temp : °C Min Temp : °C
apply