Skip to main content
Settings Settings for Dark

ગ્વાટેમાલામાં ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ, થયા સમજૂતી કરાર

Live TV

X
  • ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ગ્વાટેમાલાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત, બન્ને દેશની વચ્ચે રાજનીતિક સંબંધો વધુ મજબૂત કરવા માટે વિદેશ મંત્રીઓની વચ્ચે સમજૂતી કરાર થયા

    ગ્વાટેમાલાની મુલાકાતે ગયેલા ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુએ ગ્વાટેમાલાના રાષ્ટ્રપતિની મુલાકાત કરી હતી. ઉપરાષ્ટ્રપતિએ ગ્વાટેમાલાના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને તેઓ વધુ મજબૂત કરવા ઇચ્છુક છે. ઉપરાષ્ટ્રપતિનું ગ્વાટેમાલામાં પારંપરિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ ગ્વાટેમાલાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર વિસ્તાર પૂર્વક ચર્ચા કરી હતી. બન્ને દેશોના વિદેશ મંત્રાલયોની વચ્ચે વિદેશ સેવા સંસ્થાનો દ્વારા રાજનિતિક સંબંધોને વધુ મજબૂત કરવા માટે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply