Skip to main content
Settings Settings for Dark

જાપાનના SLIM લેન્ડરનું ચંદ્ર પર ઉતરાણ આવતા વર્ષની શરૂઆતમાં થાય તેવી શક્યતા

Live TV

X
  • Japan Aero Space Exploration Agencyએ SLIM મૂન લેન્ડરને H2A રોકેટ દ્વારા ચંદ્ર પર મોકલી રહી છે. જાપાનનો SLIM પ્રોજેક્ટ, Moon Sniper તરીકે ઓળખાય છે. તેમાં ઉચ્ચ ટેકનોલોજીના કેમેરા છે. જે ચંદ્ન વિશે માહિતી આપશે. SLIM લેન્ડરનું ચંદ્ર પર ઉતરાણ આવતા વર્ષની શરૂઆતમાં થાય તેવી શક્યતા છે. અહેવાલો પ્રમાણે,, JAXAએ જણાવ્યું, કે રોકેટે દક્ષિણ જાપાનના તનેગાશિમા સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી છે. મિત્સુબિશી હેવી ઈન્ડસ્ટ્રીઝે આ રોકેટના ઉત્પાદન,, અને લોન્ચિંગની કામગીરી નીભાવી છે. મહત્વનું છે કે હવામાન ખરાબ હોવાને લીધે ગત મહિને એક અઠવાડિયામાં ત્રણ વખત મિશન સ્થગિત કરાયા બાદ છેવટે જાપાન આ મિશનને લોન્ચ કરવામાં સફળ રહ્યું છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply