જેરુસલેમના સીમમાં આતંકી હુમલો, 7 લોકોના મોત, 10થી વધુ લોકો ઘાયલ
Live TV
-
જેરુસલેમની સીમમાં એક સિનાગોગમાં આતંકી હુમલામાં સંખ્યાબંધ લોકો પર ગોળીબાર કર્યો હતો. જેમાં ઘટનાસ્થળે જ 7 લોકોની હત્યા થઈ હતી, અને 10 અન્ય લોકોને ઘાયલ થયા હતા. તે વિસ્તારના પોલીસના જણાવ્યાં અનુસાર આતંકીઓએ સાંજના 8:15 વાગ્યે લોકો ઉપર ગોળીબાર કર્યો હતો.
