Skip to main content
Settings Settings for Dark

જો બાઈડેન રાષ્ટ્રીય પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન બની શકે છે

Live TV

X
  • ભારતમાં યુએસ એમ્બેસે઼ડર એરિક ગારસેટીએ આ અંગે જાણકારી આપી

    પ્રધાનમંત્રી મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનને રાષ્ટ્રીય રાજધાનીમાં 26મી જાન્યુઆરીએ ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે. બુધવારે ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટી આ અંગે જાણકારી આપી છે

    ગારસેટીએ ખુલાસો કર્યો કે પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં પૂર્ણ થયેલી G20 સમિટમાં તેમની દ્વિપક્ષીય બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ બાઈડેનને આમંત્રણ આપ્યું હતું.

    જો બાયડન નિમંત્રણ સ્વીકારે છે, તો તે રાષ્ટ્રપતિ બારક ઓબામા પછી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બનેલા તે બીજા અમેરિકન રાષ્ટ્રપતિ હશે. ઓબામા 2015 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજર રહ્યા હતા

    G20  સમિટમાં, ભારત અને યુએસએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) હેઠળ સાતમા અને અંતિમ બાકી વિવાદને પણ સફળતાપૂર્વક ઉકેલ્યો હતો. નોંધનીય છે કે પ્રધાનમંત્રી મોદીની યુએસ મુલાકાત દરમિયાન અગાઉના છ વિવાદોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply