Skip to main content
Settings Settings for Dark

ટેરર ફંડિગ કેસમાં આતંકી હાફિઝ સઈદને કોર્ટે 11 વર્ષની સજા ફટકારી

Live TV

X
  • મુંબઈ બ્લાસ્ટના આરોપી અને આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના ચીફ હાફીઝ સઈદને લાહોરની કોર્ટે બે કેસમાં સાડા પાંચ -સાડા પાંચ વર્ષની કેદ એટલે કે કુલ 11 વર્ષની કેદ તેમજ 15 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેના વિરુદ્ધ લાહોર અને ગુજરાંવાલાના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે કેસ ફાઇલ કર્યા હતા. આ કેસને લાહોર હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જમાત ઉદ દાવા NGO તેમજ અલગ અલગ ટ્રસ્ટ દ્વારા પૈસા ઉઘરાવીને તેનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓને ફન્ડિંગમાં કરતું હતું. અલ અનાફ ટ્રસ્ટ, દાવાતુલ ઇર્શાદ ટ્રસ્ટ, મુઆઝ બિન જબાલ ટ્રસ્ટ જેવા ઘણા ટ્રસ્ટ બનાવી રાખ્યા હતા. આ બધા NGOને ગત વર્ષે એપ્રિલમાં પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા કારણ કે કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ ને તપાસમાં એ માહિતી મળી હતી કે તેઓ જમાત ઉદ દાવાને પૈસા મોકલે છે. આ રીતે હાફીઝ પર અલગ અલગ 29 કેસ છે જેમાં ટેરર ફન્ડીંગ, મની લોન્ડ્રીંગ તેમજ ગેરકાયદે જમીન દબાણ કરવાનો પણ સમાવેશ થાય છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply