Skip to main content
Settings Settings for Dark

ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો

Live TV

X
  • ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો થયો છે. અમેરિકી સંસદના નિચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્સમાં , રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરોધ મહાભિયોગનો પ્રસ્તાવ પસાર કર્યો છે. ટ્રમ્પ પર યુક્રેનથી જોડાયેલા વિષયોમાં , સત્તાનો દુરુપયોગ , અને સંસદના કામમાં ખલેલ પહોંચાડવાનો આરોપ છે. ગૃહની અધ્યક્ષ નેન્સી પેલોસીએ , સંસદના નીચલા ગૃહમાં ચર્ચાની શરૂઆત કરી હતી. આ ગૃહમાં ડેમોક્રેટિક દળની બહુમતી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply