Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ કોરિયામાં ભારે વરસાદ બાદ પૂરે મચાવી તબાહી, અત્યાર સુધી કુલ 36નાં મોત

Live TV

X
  • દક્ષિણ કોરિયામાં ભારે વરસાદના કારણે મૃતકોની સંખ્યા વધીને 36 થઈ ગઈ છે. અહીં અંદાજે 8000 લોકોને સુરક્ષીત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે.

    દક્ષિણ કોરિયામાં ભારે વરસાદના કારણે મૃતકોની સંખ્યા વધીને 36 થઈ ગઈ છે. અહીં અંદાજે 8000 લોકોને સુરક્ષીત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. અહીં લોકોના ઘરો અને માછીમારોની સંપત્તિને નુકસાન થયું છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ભારે વરસાદથી થયેલા નુકસાનના પગલે ઈમરજન્સી બેઠક પણ બોલાવી છે. પીડિતોને બચાવવા માટે અને સુરક્ષીત સ્થળ પર લઈ જવા માટે મહત્તમ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અહીં લોકોને ઘર ખાલી કરાવવામાં આવી રહ્યા છે અને કારણ વગર ઘર બહાર ન નીકળવાની ચેતવણી આપવામાં આવી રહી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply