Skip to main content
Settings Settings for Dark

નેપાળ સરકારે લૉકડાઉનને 14 જૂન સુધી લંબાવ્યું

Live TV

X
  • નેપાળ સરકારે દેશવ્યાપી લોકડાઉન 14 જૂન સુધી લંબાવ્યું છે. ગઈકાલે સાંજે કાઠમંડુમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો

    કોરોના વાઇરસના વધતા જતા સંક્રમણને લઇને નેપાળ સરકારે લૉકડાઉનને 14 જૂન સુધી લંબાવ્યું. નેપાળ સરકારે 30 જૂન સુધી આંતરરાષ્ટ્રીય ઉડાનને પણ સ્થગિત કરી.

    સરકારના પ્રવક્તા ડો.યુબરાજ ખાતીડાએ જણાવ્યું કે કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આગામી 12 દિવસ માટે લોકડાઉન લંબાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નેપાળ સરકારે 30 જૂન સુધી આંતરરાષ્ટ્રીય ઉડાનને પણ સ્થગિત કરી.

    નેપાળમાં શનિવારે કોવિડ -19 ના 189 પોઝિટિવ કેસ નોંધાયા છે. આરોગ્ય અને જનસંખ્યા  મંત્રાલયના જણાવ્યા અનુસાર, નેપાળમાં અત્યાર સુધીમાં કુલ 1401 કોરોનાવાયરસના કેસ  છે. 1176 સક્રિય કેસ છે અને 219 લોકો કોરોનાથી સાજા થયા છે.

    નેપાળમાં કોવિડ -19 થી 6 લોકોનાં મોત નીપજ્યાં છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply