Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનની મસ્જિદમાં આત્મઘાતી વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 93 થયો, 157 ઘાયલ

Live TV

X
  • પાકિસ્તાનના પેશાવર પોલીસ લાઈનમાં એક મસ્જિદમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 93 થઈ ગયો છે અને 157 લોકો આ વિસ્ફોટમાં ઘાયલ થયા છે.
     
    આ બ્લાસ્ટ ગઈ કાલે બપોરની નમાજ દરમિયાન થયો હતો. આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ વિસ્ફોટની જવાબદારી લીધી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply