પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 18 રૂપિયાનો વધારો
Live TV
-
પેટ્રોલની પ્રતિ લીટર કિંમત રૂ.249.80 થઈ.
પાકિસ્તાનમાં સંઘીય સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 35 રૂપિયાનો વધારો કર્યો છે. કેરોસીન અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 18 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કિંમતમાં વધારો કર્યા બાદ પેટ્રોલની પ્રતિ લીટર કિંમત રૂ.249.80 અને ડીઝલની કિંમત રૂ.262.80 થઈ ગઈ છે. કેરોસીનની કિંમત પ્રતિ લીટર રૂ.189.83 થઈ ગઈ છે. પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડારે જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતમાં વધારો થતા તેલ અને ગેસની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.
