Skip to main content
Settings Settings for Dark

પાપુઆ ન્યુ ગિનીમાં વહેલી સવારે 7.0ની તિવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો

Live TV

X
  • પાપુઆ ન્યુ ગિનીમાં આજે સોમવારે વહેલી સવારે શક્તિશાળી ભૂકંપનો આંચકો આવ્યો હતો.

    પાપુઆ ન્યુ ગિનીમાં આજે સોમવારે વહેલી સવારે શક્તિશાળી ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિક્ચર સ્કેલ્ટર પર આ ભૂકંપની તિવ્રતા 7ની નોંધાઈ હતી. અહેવાલો મુજબ આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તટીય શહેર વેવાકથી 97 કિલોમીટર દુર હતું. અમેરિકાની ભૂવૈજ્ઞાનિક સંસ્થાએ જણાવ્યું કે આ ભૂકંપના આંચકા બાદ જમીન ધસી જવાની શક્યતા છે. જો કે, આંચકા બાદ સુનામી આવવાની કોઈ સુચના જાહેર કરવામાં નથી આવી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply