Skip to main content
Settings Settings for Dark

પોર્ટુગલે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની કાયમી સદસ્યતા માટે કર્યું સમર્થન

Live TV

X
  • પોર્ટુગલે કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા વિવાદ

    યુક્રેન અને રશિયા યુદ્ધને કારણે વિશ્વના દેશો બે ભાગમાં વહેંચાતા જોવા મળી રહ્યા છે. ઉત્તર કોરિયા, ચીન જેવા દેશો રશિયાને ખુલ્લું સમર્થન કરી રહ્યા છે. બીજી તરફ રશિયાનું પરંપરાગત મિત્ર ભારતના સંબંધો અમેરિકા સાથે ખુબ જ આગળ વધી રહ્યા છે અને આ કડીમાં હવે ભારત-અમેરિકા વચ્ચે હથિયારોમાં પણ સહયોગ વધી રહ્યો છે, એટલું જ નહીં 26 જાન્યુઆરીએ સૈન્ય પરેડમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. 

    આ પહેલા તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ પ્રજાસત્તાક પર્વમાં મુખ્ય અતિથિ બન્યા હતા. G-20માં પ્રધાનમંત્રી મોદી અને જો બાઈડન વચ્ચે મજબૂત કેમેસ્ટ્રી જોવા મળી હતી. હવે દિલ્લીમાં 25થી 27 સપ્ટેમ્બરે ભારત-અમેરિકા સંયુક્ત સૈન્ય પરિષદનું આયોજન કરી રહ્યા છે. ભારત અને અમેરિકાના વધતા સંબંધોથી અમેરિકાના અન્ય મિત્ર રાષ્ટ્ર ભારતનું વૈશ્વિક મંચ પર સમર્થન કરી રહ્યા છે. તુર્કીયે અને પોર્ટુગીઝે ભારતને સંયક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ આપવાની માંગ કરી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply