Skip to main content
Settings Settings for Dark

ફરી ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ બન્યા એમર્સન મન્નાગાગ્વા, બીજી મુદત માટે ફરીથી ચૂંટાયા

Live TV

X
  • એમર્સન મન્નાગાગ્વા ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ તરીકે બીજી મુદત માટે ફરીથી ચૂંટાયા છે. ઝિમ્બાબ્વે મીડિયાએ ચૂંટણી પંચને ટાંકીને રવિવારે આ માહિતી આપી હતી. મહત્વનું છે કે ઝિમ્બાબ્વમાં પ્રમુખપદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં મન્નાગાગ્વાને 52.6 ટકા મત મળ્યા હતા, જ્યારે તેમના મુખ્ય વિપક્ષી સિટીજન્સ કોએલિશન ફોર ચેન્જ પાર્ટીના નેતા નેલ્સન ચામિસાને 44 ટકા મત મળ્યા હતા. તો હવેથી ઝિમ્બાબ્વે પર એમર્સન મન્નાગાગ્વા કરશે શાસન.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply