Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં દખલઅંદાજી કરનારા લોકોના વિઝા પર અમેરિકા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવશે

Live TV

X
  • બાંગ્લાદેશમાં ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરી 2024માં સામાન્ય ચૂંટણી યોજાઈ શકે છે.

    બાંગ્લાદેશમાં ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરી 2024માં સામાન્ય ચૂંટણી યોજાઈ શકે છે. બાંગ્લાદેશની ચૂંટણીઓને "નબળો" કરવાનો પ્રયાસ કરનાર અને દખલઅંદાજી કરનારા લોકોના વિઝા પર અમેરિકા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવશે. યુનાઈટેડ સ્ટેટ્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘યુનાઇટેડ સ્ટેટ્સ બાંગ્લાદેશમાં શાંતિપૂર્ણ, મુક્ત અને ન્યાયી ચૂંટણીઓને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે. દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રમાં આગામી લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયામાં જે લોકો દખલ કરી રહ્યા છે, તે બાંગ્લાદેશી નાગરિકો પર વિઝા નિયંત્રણો લાદવા માટે પગલાં લઈ રહ્યું છે.’

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply