Skip to main content
Settings Settings for Dark

ભારતનું સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહિલા સશક્તિકરણ અને સ્ત્રી–પુરૂષ સમાનતા માટે 5 લાખ ડોલરનું યોગદાન

Live TV

X
  • મહિલાઓને વધુ અધિકાર સંપન્ન બનાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો.

    ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહિલા સશક્તિકરણ અને સ્ત્રી–પુરૂષ સમાનતા માટેની સંસ્થા માટે પાંચ લાખ અમેરિકી ડોલરનું યોગદાન આપ્યું છે. રાષ્ટ્રસંઘ ખાતેના ભારતના કાયમી પ્રતિનિધિ રૂચિરા કામ્બોજે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર મહિલાના મહામહિમ સિમા સામી બહૌસને પાંચ લાખ ડોલરનો ચેક સંબંધિત અધિકારીને સોંપ્યો હતો. ટ્વિટર ઉપર કામ્બોજે જણાવ્યું હતું કે, મહિલા ઉદ્યોગ સાહસિકોને મહત્વ આપીને ભારતે મહિલાના વડપણ હેઠળના વિકાસનું મોડેલ રજૂ કર્યું છે. તેમણે સ્ત્રી- પુરૂષ સમાનતા માટે ભારત સરકાર પ્રતિબધ્ધ હોવાની વાત જણાવી હતી. તેમણે રાષ્ટ્રસંઘની સાથે જોડાયેલ મહિલાઓને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી મહિલાઓને વધુ અધિકાર સંપન્ન બનાવવા માટે અનુરોધ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply