Skip to main content
Settings Settings for Dark

ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ બાંગ્લાદેશના પીએમ શેખ હસીના સાથે મુલાકાત કરી

Live TV

X
  • ભારતીય કાઈ કમિશનર પ્રણય વર્માએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે ઢાકામાં મુલાકાત કરી હતી. મંગળવારે થયેલી આ મુલાકાતમાં ભારત- બાંગ્લાદેશ દ્વિપક્ષીય સંબંધો પર વ્યાપક ચર્ચા કરાઈ હતી. હાઈ કમિશન ઓફિસરે ટ્વીટ કરી આ મુલાકાતના ફોટો શેર કર્યા છે. પ્રણય વર્માએ પીએમ શેખ હસીનાને તાજેતરના ઘણા સકારાત્મક વિકાસની માહિતી આપી હતી સાથે ઊર્જા સહયોગ અને વિકાસ પ્રોજેક્ટ્સમાં પ્રગતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ મુલાકાતમાં બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉષ્માભેર શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે તેઓ ભારતમાં યોજાનારી G20 સમિટમાં ભાગ લેવા માટે ઉત્સુક છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply