Skip to main content
Settings Settings for Dark

મેક્સિકોમાં પ્રવાસીઓથી ભરેલી બસને નડ્યો ભયાનક અકસ્માત, 18 લોકોના થાયા મોત

Live TV

X
  • મેક્સિકોમાં બસ અથડામણમાં 18 વેનેઝુએલાના અને હૈતીયન માઇગ્રન્ટ્સના મોત થયા છે અને 27 ઘાયલ થયા. મૃતકોમાં 13 પુરૂષો, બે મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ 27 ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેઓ કયા દેશમાંથી આવ્યા છે તે જણાવવામાં આવ્યું નથી.

    ઓક્સાકા રાજ્યની નાગરિક સુરક્ષા એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલા ફોટામાં દર્શાવવામાં આવ્યું છે કે બસ, જે ઓક્સાકા અને પુએબ્લાને જોડતા હાઈવે પર મુસાફરી કરી રહી હતી, તે રસ્તામાં એક વળાંક પર પલટી ગઈ હતી.

    યુએસ-મેક્સિકો બોર્ડર પર આવી રહેલા માઇગ્રન્ટ્સના મોટા ધસારો વચ્ચે આ અકસ્માત થયો હતો. આ સ્થળાંતર કરનારાઓ બસ, ટ્રક અથવા માલગાડી દ્વારા મેક્સિકો જવાનો પ્રયાસ કરે છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply