Skip to main content
Settings Settings for Dark

યુએસમાં ધારાસભ્યો દ્વારા દિવાળીને ફેડરલ રજા તરીકે જાહેર કરવા બિલ રજૂ કર્યું

Live TV

X
  • AIRAના અગ્રણી અમેરિકન ધારાશાસ્ત્રી ગ્રેસ મેંગ દ્વારા શુક્રવારે ટ્વિટ કરીને યુએસ કોંગ્રેસમાં દિવાળીને યુ.એસ.માં સંઘીય રજા તરીકે જાહેર કરવા માટે એક બિલ રજૂ કર્યું હતું, જેનું દેશભરના વિવિધ સમુદાયો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મેંગે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બિલ રજૂ કર્યા પછી તરત જ યુ.એસ.માં વર્ચ્યુઅલ ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, "ન્યુ યોર્ક અને યુનાઇટેડ સ્ટેટ્સમાં દિવાળી એ વિશ્વભરના અબજો લોકો અને ક્વીન્સમાં અસંખ્ય પરિવારો અને સમુદાયો માટે વર્ષના સૌથી મહત્વપૂર્ણ દિવસોમાંનો એક છે. 

    દિવાળી ડે એક્ટ, જો કાયદામાં હસ્તાક્ષર કરવામાં આવશે તો પ્રકાશના તહેવારને યુનાઇટેડ સ્ટેટ્સમાં 12મી સંઘીય માન્યતા પ્રાપ્ત રજા બનાવશે. તાજેતરમાં, પેન્સિલવેનિયા સ્ટેટ સેનેટે દિવાળીને સત્તાવાર રજા તરીકે માન્યતા આપવાનું બિલ પસાર કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply