Skip to main content
Settings Settings for Dark

વિશ્વ બેંક વિકાસ સંબંધિત પ્રોજેક્ટ્સમાં સહયોગ માટે બાંગ્લાદેશને 2.25 અબજ ડોલર આપશે

Live TV

X
  • વિશ્વ બેંક બાંગ્લાદેશને વિકાસ, પ્રાદેશિક જોડાણ અને આપત્તિ વ્યવસ્થાપન સજ્જતા સંબંધિત પ્રોજેક્ટ્સમાં સહયોગ માટે 2.25 અબજ ડોલર આપશે. વર્લ્ડ બેંક અને બાંગ્લાદેશ વચ્ચે 50 વર્ષની ભાગીદારી નિમિત્તે ગઈકાલે વોશિંગ્ટનમાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નાણાકીય કરારમાં બાંગ્લાદેશમાં પાંચ પ્રોજેક્ટને ટેકો આપવાનો સમાવેશ થાય છે. 

    આ પ્રસંગે બોલતા બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ વોશિંગ્ટનમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશે તેની અર્થવ્યવસ્થાને બદલી નાખી છે અને તેને વધુ સ્થિતિસ્થાપક બનાવ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે વિશ્વ બેંક 2041 સુધીમાં બાંગ્લાદેશને ઉચ્ચ આવક ધરાવતો દેશ બનવામાં મદદ કરવાનું ચાલુ રાખશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply