શ્રીલંકા ખાતે જાન્યુઆરી 2023માં એક લાખથી વધુ પ્રવાસીઓનું આગમન નોંધાયું
Live TV
-
શ્રીલંકામાં, જાન્યુઆરી 2023 માટે એક લાખથી વધુ પ્રવાસીઓનું આગમન નોંધાયું છે. શ્રીલંકા ટુરિઝમ ડેવલપમેન્ટ ઓથોરિટીએ ગયા વર્ષના જાન્યુઆરીની સરખામણીમાં 20,000 પ્રવાસીઓમાં વધારો નોંધાવ્યો છે. આ ટાપુ રાષ્ટ્રમાં મહિના દરમિયાન ભારતમાંથી 13,759 પ્રવાસીઓ આવ્યા હતા.
ગયા વર્ષે ભારત શ્રીલંકામાં પ્રવાસન માટેનું સૌથી મોટું પ્રવાસન સ્ત્રોત હતું.
