Skip to main content
Settings Settings for Dark

સાઉદી અરેબિયા જુલાઈથી બેરલ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો કરશે

Live TV

X
  • સાઉદી અરેબિયા આગામી જુલાઈ માસથી દરરોજ 10 લાખ બેરલ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો કરશે. ઓઈલની ઘટતી કિંમતોને કાબુમાં લેવા માટે આ પગલું લેવાયું છે.   વિયેનામાં ઓપેક દેશોની યોજાયેલી બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. જો કે, તે પહેલા, ઓપેકના સભ્ય દેશો દ્વારા ઉત્પાદનમાં બે વખત ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ ઓઈલની ઘટતી કિંમતો પર અંકુશ આવી શક્યો ન હતો.  આ વર્ષે એપ્રિલમાં, OPEC સહિતના  દેશોએ 2024ના અંત સુધીમાં ઓઈલના  ઉત્પાદનમાં કાપ લંબાવવા માટે સંમતિ દર્શાવી હતી. 
    સંયુક્ત આરબ અમીરાત પણ 2024ના અંત સુધીમાં પોતાના ખનીજ તેલ ઉત્પાદનમાં દરરોજ એક લાખ 44 હજાર બેરલ સુધી ઘટાડો કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply