Skip to main content
Settings Settings for Dark

સુષ્મા સ્વરાજ કિર્ગીસ્તાન પહોંચ્યા, વિદેશમંત્રી અલાન અબ્દુલ સાથે કરી મુલાકાત

Live TV

X
  • વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ગઈકાલે કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિ ઓરોનબાય જીન બેકોર સાથે, મુલાકાત કરી હતી અને બંને દેશો વચ્ચે તમામ ક્ષેત્રે સંબંધો સુદઢ બનાવવા અને તેનો વિસ્તાર કરવા ચર્ચા કરી હતી. સુષ્મા સ્વરાજ ,કઝાકિસ્તાનનો પ્રવાસ પૂરો કરીને પૂર્વ કિર્ગીસ્તાનના ,ઈશેત કુલ શહેર પહોંચતાં ત્યાંના વિદેશમંત્રી ,અલાન અબ્દુલ દાઈઝે તેમનું સ્વાગત કર્યું હતું. 

    સુષ્મા સ્વરાજે અબ્દુલ દાઈઝ ઉપરાંત ત્યાના વરિષ્ઠ નેતાઓને મળી તેમની સાથે વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. વિદેશમંત્રી મધ્ય એશિયાઈ દેશો સાથે વ્યૂહાત્મકભાગીદારી વધારવા કિર્ગીસ્તાન, અને ઉઝબેકિસ્તાનના પ્રવાસે છે. અંતિમ ચરણમાં વિદેશમંત્રી ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદ પહોંચશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply