Skip to main content
Settings Settings for Dark

સ્ટોકહોમ ખાતે ભારત-સ્વિડન વચ્ચે સુરક્ષા અંગેના કરારો પર થયા હસ્તાક્ષર 

Live TV

X
  • સ્ટોકહોમમાં ભારત અને સ્વિડન વચ્ચે રક્ષા સંબંધી સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે બંને દેશોના રક્ષામંત્રી ઉપસ્થિત રહ્યા હતા. સમજૂતી પછી ભારતના રક્ષામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આ સમજૂતીથી અત્યાધુનિક અને પ્રોદ્યોગિક સહયોગ પ્રાપ્ત થશે. 

    રક્ષામંત્રી નિર્મલા સીતારમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં, ભારતની ઉમેદવારીને, સ્વિડનના સમર્થન બદલ, આભાર માન્યો હતો. રક્ષામંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, બંને દેશ, આતંકવાદનો કોઈપણ સંજોગોમાં સ્વીકાર કરશે નહીં. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply