Skip to main content
Settings Settings for Dark

સ્પેન: બોટ ડૂબી જવાથી 30થી વઘુ પ્રવાસીઓના મોતની આશંકા, અન્યની શોધખોળ ચાલુ

Live TV

X
  • મોરક્કોની એક બોટે 24 લોકોને બચાવી લીધા છે.

    સ્પેનના કૈનરી દ્વીપ તરફ જઈ રહેલ એક નાની બોટ ડૂબી જવાને કારણે 30થી વઘુ પ્રવાસીઓનું ડૂબીને મોત થયું હોવાની આશંકા છે. બે આબ્રજન સંગઠન-વોકિંગ બોર્ડર્સ અને એલાર્મ ફોનબોટના યાત્રીકોના બચાવ માટે અગાઉથી કોઈ કાર્યવાહી ના કરવા માટે ટીકા કરી છે. બોટમાં લગભગ 60 લોકો હતા. સ્પેનની સમુદ્રી રાહત બચાવ સેવાએ જણાવ્યું છે કે, મોરક્કોની એક બોટે 24 લોકોને બચાવી લીધા છે. બોટ પર કેટલા લોકો હતા તે બાબતે સ્પેન અને મોરક્કોના અધિકારીઓએ પુષ્ટી કરી નથી.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply