હોંગકોંગમાં જહાજમાં સવાર 18 ભારતીયોનું દરિયાઈ લૂંટારાઓએ કર્યું અપહરણ
Live TV
-
નાઈઝિરીયા દરિયાઈ તટ પાસે દરિયાઈ લૂંટારાઓએ હોંગકોંગના જહાજમાં સવાર 18 ભારતીયોનું અપહરણ કરી લીધું છે.
નાઈજિરીયા સ્થિત ભારતીય મિશન આ ઘટના સંબંધિત વધુ જાણકારી મેળવી રહ્યું છે. આ જહાજને મંગળવારે દરિયાઈ લૂંટારાઓએ પોતાના કબજામાં લઈ લીધું હતું. આ જહાજમાં 19 લોકો સવાર હતા, જેમાંથ 18 ભારતીયો અને 1 તુર્કી નાગરિક સામેલ છે.
