Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
અભિનેતા પરેશ રાવલ બન્યા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ | DD News Skip to main content
Settings Settings for Dark

અભિનેતા પરેશ રાવલ બન્યા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ

Live TV

X
  • બૉલિવૂડના જાણીતા અભિનેતા પરેશ રાવલને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે...રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતથી ભાજપના પૂર્વ લોકસભા સાંસદ અને પ્રખ્યાત અભિનેતા પરેશ રાવલને NSDના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે..

    કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્ય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે પરેશ રાવલને NSD ચીફ બનવા પર શુભકામનાઓ પાઠવી છે, તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, "પ્રખ્યાત કલાકાર માનનીય પરેશ રાવલજી ને મહામહિમ રાષ્ટ્રપતિએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની પ્રતિભાનો લાભ દેશના કલાકારો અને વિદ્યાર્થીઓને મળશે, હાર્દિક શુભકામનાઓ"

    નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પણ ટ્વિટ કરીને પોતાના નવા ચેરમેનને શુભકામનાઓ પાઠવવામાં આવી છે, તો NSDના અધ્યક્ષ તરીકે નિયુક્ત થવા પર પરેશ રાવલે કહ્યું કે આ કાર્ય પડકારજનક પરંતુ મજેદાર હશે..મહત્વનું છે કે 30 વર્ષના ફિલ્મી કરિયરમાં પરેશ રાવલને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply