Skip to main content
Settings Settings for Dark

અમુલ GCMMFL દ્વારા દુધના ભાવમાં વધારો

Live TV

X
  • આવતીકાલથી નવો ભાવ અમલમાં આવશે  ગૃહિણીઓના બજેટ પર સીધી થશે અસર 

    અમુલ GCMMFL ધ્વરા માર્કેટમાં વેચવામાં આવતા અમુલ દુધના ભાવમાં કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો 21 મે 2019થી લાગુ પડશે. અમુલના જણાણ્યા અનુસાર લગભગ 2 વર્ષ પછી આવો ભાવ વધારો  લાગુ કરવામાં આવ્યો છે. 
    અમુલ ગોલ્ડમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો 
    અમુલ શક્તિમાં પ્રતિ લીટરે બે રૂપિયા અને 
    અમુલ ટી સ્પેશીયલ માં પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જો કે, ગાયના દૂધના ઉત્પાદનોમાં કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. ઉનાળાની સિઝનમાં દુધની આવકમાં ઘટાડો થયો હોવાને કારણે આ નિર્ણય  લેવામાં આવ્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply