Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
અમેરિકા અને ભારતના વિદેશમંત્રી અને સંરક્ષણમંત્રી કરશે વાતચીત | DD News Skip to main content
Settings Settings for Dark

અમેરિકા અને ભારતના વિદેશમંત્રી અને સંરક્ષણમંત્રી કરશે વાતચીત

Live TV

X
  • અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિઓ અને સંરક્ષણમંત્રી જેમ્સ મેટ્રીસ છ સપ્ટેમ્બરે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણ સાથે વાતચીત કરવા ભારત પહોંચી રહ્યા છે

    અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિઓ અને સંરક્ષણમંત્રી જેમ્સ મેટ્રીસ છ સપ્ટેમ્બરે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણ સાથે વાતચીત કરવા ભારત પહોંચી રહ્યા છે. ભારત અને અમેરિકા સંબંધોને વ્યૂહાત્મક દ્રષ્ટિએ મજબૂત બનાવવા ટુ પ્લસ ટુ વાટા ઘાટો હાથ ધરાતી હોય છે. બંને દેશોના મંત્રીઓ વચ્ચેની બેઠકમાં વધી રહેલા સંરક્ષણ સંબંધો ઉપરાંત આતંકવાદ સામે લડવાની નીતી મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. બેઠકમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વધારવાના ઉપાય અને વીઝા તેમજ ઈમીગ્રેશન નીતિની પણ ચર્ચા થઈ શકે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply