Skip to main content
Settings Settings for Dark

આરોગ્ય સેતુ એપના ઉપયોગકર્તાની સંખ્યા 16 કરોડને પાર

Live TV

X
  • દેશવાસિઓની સુરક્ષા માટે એક તરફ આરોગ્ય સેતુ એપમાં સતત નવા ફિચર અપડેટ કરાઈ રહ્યા છે, બીજી તરફ લોકોનો આ સુરક્ષા કવચ એપ્લિકેશન પર ભરોસો વધી રહ્યો છે.

    દેશવાસિઓની સુરક્ષા માટે એક તરફ આરોગ્ય સેતુ એપમાં સતત નવા ફિચર અપડેટ કરાઈ રહ્યા છે, બીજી તરફ લોકોનો આ સુરક્ષા કવચ એપ્લિકેશન પર ભરોસો વધી રહ્યો છે. આ આરોગ્ય સેતુ એપના અત્યાર સુધી 16 કરોડથી વધુ વખત ડાઉનલોડ થઈ ચુકી છે. કોરના મહામારીથી બચાવ માટે દુનિયાની આ સૌથી વધુ ડાઉનલોડ થનાર એપ્લિકેશન છે. આ સેાથે જ આ દુનિયાની એ એપ્લિકેશનની હરોળમાં પહોંચી ગઈ છે જેને થોડા સમયમાં સૌથી વધુ વખત ડાઉનલોડ કરાઈ હોય.

    નવા ફિચરથી આરોગ્ય સેતુ બની પ્રભાવી
    આરોગ્ય સેતુએ હમણાં જ લોકો. વ્યાપાર અને અર્થ-વ્યવસ્થાને સામાન્ય સ્થિતિમાં પરત લાવવા માટે પણ મદદ કરવા માટે એક નવી ઓપન એપીઆઈ સેવાની શરુઆત કરી છે. આ સેવાનો ફાયદો ભારતમાં 50થી વધુ કર્મચારીઓ સાથે નોંધાયેલ સંગઠ અને વ્યવસાઈક સંસ્થાઓ મેળવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply