Skip to main content
Settings Settings for Dark

આર્જેન્ટિનાના પ્રમુખ મૌરિસિયો મેક્રી ભારતની મુલાકાતે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આર્જેન્ટિનાના પ્રમુખ મૌરિસિયો મેક્રી વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક થશે. મેક્રિની આ યાત્રા એવા સમયે યોજાઇ રહી છે જ્યારે બંને દેશના રાજકીય સંબંધોને 70 વર્ષ પૂરા થઇ રહ્યા છે.

    આર્જેન્ટિનાના પ્રમુખ મૌરિસિયો મેક્રી ભારતની મુલાકાતે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આર્જેન્ટિનાના પ્રમુખ મૌરિસિયો મેક્રી વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક થશે. મેક્રિની આ યાત્રા એવા સમયે યોજાઇ રહી છે જ્યારે બંને દેશના રાજકીય સંબંધોને 70 વર્ષ પૂરા થઇ રહ્યા છે. બંને નેતા વચ્ચે દ્વિપક્ષીય હિતોને લગતા અનેક ક્ષેત્રે સંધિ થવાની શક્યતા છે. આ આગાઉ ગઇકાલે મેક્રિ ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચતા એરપોર્ટ પર માહિતી અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન રાઠોડે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply