Skip to main content
Settings Settings for Dark

ઉત્તરપ્રદેશઃ બલરામપુરમાંથી ISના આતંકીની ધરપકડ, બે માનવ બૉમ્બ જેકેટ મળ્યા

Live TV

X
  • ઉત્તર પ્રદેશના બલરામપુરમાં આઈએસ આતંકી અબુ યુસુફના ઘરે દરોડા

    ઉત્તરપ્રદેશના બલરામપુરમાં શંકાસ્પદ આતંકી અબુ યુસુફના ઘરે પોલીસના દરોડામાં વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. દરોડા દરમિયાન પોલીસે બમ બનાવવામાં ઉપયોગ કરાતો વિસ્ફોટક સહિત ઉશ્કેરણીજનક સાહિત્ય મળી આવ્યા છે.

    આ સાથે પોલીસને માનવ બોમ્બ જેકેટ મળ્યું છે, જેમાં બોમ્બ ફીટ કરવામાં આવી રહ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. અને તેમની પૂછપરછ ચાલી રહી છે. મહત્વનું છે કે, આતંકી અબુ યુસુફની શનિવારે દિલ્હીના ધોલાકુવાથી ધરપકડ કરાઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply