Skip to main content
Settings Settings for Dark

ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત, કેટલાક ભાગોમાં ઠંડીનું એલર્ટ જાહેર

Live TV

X
  • દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત છે. હવામાન વિભાગે રાજધાની દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગો માટે ઓરેન્જ કોલ્ડ એલર્ટ જાહેર કર્યું છે.

    દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત છે. હવામાન વિભાગે રાજધાની દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગો માટે ઓરેન્જ કોલ્ડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ રાજ્યોમાં હાડ થિજાવતી ઠંડી પડવાની સંભાવના છે. આ સિવાય વિભાગે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, આસામ અને મેઘાલયમાં બે દિવસ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply