Skip to main content
Settings Settings for Dark

"એક ભારત-શ્રેષ્ઠ ભારત" અભિયાનનો આજથી આરંભ

Live TV

X
  • સમગ્ર દેશમાં 18 દિવસ માટેના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજીત એક ભારત-શ્રેષ્ઠ ભારત અભિયાનનો આજથી આરંભ થશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં યોજાયેલ રાષ્ટ્રીય એકતા દિવસ પ્રસંગે દેશના વિવિધ વિસ્તારોના લોકોમાં સાંસ્કૃતિક સંબંધો સ્થાપવા વધારવાનો વિચાર રજૂ કર્યો હતો. એક ભારત-શ્રેષ્ઠ ભારત અભિયાનનો મુખ્ય હેતુ બધા જ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને સાંકળી લઈને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવી તથા વિવિધ વિસ્તારોના નાગરિકો વચ્ચેના સંપર્કને પ્રોત્સાહન આપવાનો છે.

    એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાનની આ મહિનાની 28 મી તારીખ સુધી ચાલુ રહેશે.
    આ અભિયાન અંતર્ગત કેરળમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. નહેરુ યુવા કેન્દ્ર, કેરળ ઝોન દ્વારા હિમાચલ પ્રદેશ-કેરળ વચ્ચે યુવા વિનિમય કાર્યક્રમોનું આયોજન કોઝિકોડ જિલ્લામાં કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply