Skip to main content
Settings Settings for Dark

એનડીએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો, શુક્રવારે થશે મતદાન

Live TV

X
  • શુક્રવારે લોકસભામાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા થશે. લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજને તેલુગુ દેશમના અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ માટે સાત કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે અને શુક્રવારે જ આ ઉપર મતદાન કરાવવામાં આવશે. વિતેલાં ચાર વર્ષમાં આ પહેલો પ્રસંગ છે જેમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી એનડીએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply