Skip to main content
Settings Settings for Dark

કર્ણાટકઃ અમિત શાહનો રોડ શૉ, તો સ્મૃતિ ઈરાની સભાને સંબોધશે

Live TV

X
  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પણ યાદગીર, કલબુરગીર અને ઓ-રાગ માં ચૂંટણી સભાને સંબોધન કરશે અને બેઠક કરશે.

    કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન વેગમાં ચાલી રહ્યું છે. મતદાતાઓને લોભાવવા માટે તમામ પક્ષો એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપા તરફથી પ્રધાનમંત્રી આજે વિજય પુરા, કોથ-લાવ અને બેંગલુરૂમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે.

    ભાજપા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આજે એક રોડ-શો કરશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પણ યાદગીર, કલબુરગીર અને ઓ-રાગ માં ચૂંટણી સભાને સંબોધન કરશે અને બેઠક કરશે.

    કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ તુલપુર અને ચુટબલ પુરમાં ચૂંટણી બેઠક યોજશે અને સભાને સંબોધિત કરશે. તેમજ સોનિયા ગાંધી પણ ચૂંટણી રેલીને સંબોધન કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply