Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ પર ચર્ચાનો જવાબ આપશે

Live TV

X
  • ભારતીય જનતા પાર્ટીએ બંને સદનોના સભ્યોને સંસદમાં આજે હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યું છે..નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભા અને રાજ્યસભામાં કેન્દ્રીય બજેટ પર ચર્ચાનો જવાબ આપશે..

    આ પહેલા લોકસભાના સભ્યોએ સોમવારે રાતે કેન્દ્રીય બજેટ 2020-21 પર વિસ્તારથી ચર્ચા કરી..વિભિન્ન પાર્ટીઓના સભ્યોએ આ ચર્ચામાં ભાગ લીધો અને પોતાના વિચારો રજૂ કર્યા

    બજેટ સત્રનું પ્રથમ ચરણ આજે સમાપ્ત થઈ જશે અને બીજા તબક્કાના અવકાશ પછી આગામી મહિનાની બે તારીખથી શરૂ થશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply