Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં કરવામાં આવ્યું ફેશન શોનું આયોજન

Live TV

X
  • કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ડી એફ ડબલ્યુ ફેશન વિક નામે આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી ફેશન ડિઝાઈનરો સંઘપ્રદેશ દમણમાં આવ્યા હતા. ફેશનની દુનિયામાં સંઘ પ્રદેશ દમણનું નામ પણ ગર્વથી લેવાય તે હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં દેશના નામી ફેશન ડિઝાઈનરો હાજર રહ્યા હતા. જેમાં વાપીના ડિઝાઇનરે ખાસ હાજરી આપી હતી. દમણના કોળી પટેલ સમાજની વાડીમાં આયોજિત આ ફેશન વીકમાં વિવિધ પ્રકારના વસ્ત્રો પહેરીને  મોડલો એ રેમ્પ પર વોક કર્યું હતું.

    ફેશન અને ડિઝાઇન શુ છે અને ફેશન ઈંડિસ્ટ્રીઝ વિશે જાગરૂકતા લાવામાં માટે આ ફેશન શો યોજવામાં આવ્યું હતું. બરોડા અને મુંબઇ સહિત આજુબાજુના અનેક મોડેલ દ્વારા ફેશન કલાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply