Skip to main content
Settings Settings for Dark

ગૃહમંત્રી અમિત શાહના ફેક વીડિયો મામલે આજે તેલંગાણાના મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા રેવંત રેડ્ડીને દિલ્હી પોલીસે સમન્સ પાઠવ્યું

Live TV

X
  • સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ ગૃહમંત્રી અમિત શાહના ફેક વીડિયો મામલે આજે તેલંગાણાના મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા રેવંત રેડ્ડીને દિલ્હી પોલીસે સમન્સ પાઠવ્યું છે. તેમના દ્વારા ઉપયોગમાં લેવાનાર દરેક ઈલેક્ટ્રોનીક ઉપકરણો સાથે હાજર થવા કહેવામાં આવ્યું છે.

    સ્પેશિયલ સેલ દ્વારા ભારતીય દંડ સંહિતાની અલગ-અલગ ધારાઓ  અને IT એકટ અંતર્ગત FIR દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ઓરીજીનલ વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. જેનાથી શાંતિ વ્યસ્થા બગડવાની સંભાવના છે.

    પોલીસના સુત્રો મુજબ 8 રાજ્યોના 15 થી વધુ લોકોને સમન મોકલવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પણ શામેલ છે. આ મામલામાં ગતરોજ અમદાવાદથી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.  જેમાંથી એક આરોપી કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પીએ અને બીજા આપના કાર્યકર્તા છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply