Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળ અને આતંકી વચ્ચેની અથડામણમાં 2 આતંકી ઠાર

Live TV

X
  • શોપિયામાં આતંકવાદીઓની ઘૂસણખોરીની જાણ થતાં જ સેના સતર્ક થઈ ગઈ હતી અને સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

    જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળ અને આતંકી વચ્ચે થયેલી અથડામણમાં 2 આતંકી ઠાર મરાયા છે. જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકવાદીઓની ઘૂસણખોરીની જાણ થતાં જ સેના સતર્ક થઈ ગઈ હતી અને સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકીઓ દ્વારા સેના પર અંધાધૂંધ ફાયરિંગ થયું હતું, જેનો જડબાતોડ જવાબ આપતા જવાનોએ પણ જવાબી ફાયરિંગ કર્યું હતું આ એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર મરાયા છે. આ વિસ્તારમાં હજુ પણ વધુ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકાએ સેનાનું સઘન ઓપરેશન ચાલુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply