Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોનાનો રિકવરી રેટ 93.81 ટકા

Live TV

X
  • 24 કલાકમાં  38 હજાર 772 કોરોના સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે. કોરોના વેક્સિનને લઈ દેશમાં અલગ અલગ જગ્યાએ ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. જ્યાં સુધી વેક્સિન ન આવે ત્યાં સુધી લોકોને કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરવા માટે અનુરોધ થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું  કે સરકારે આગામી જુલાઈ-ઓગસ્ટમાં  દેશમાં 20થી 25 કરોડ લોકોને વેક્સિન આપવાની  યોજના બનાવી છે. તો તમિલનાડુમાં વધી રહેલાં કોરોનાના સંક્રમણને જોતાં 31 ડિસેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply