દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 29,163 કેસ નોંધાયા
Live TV
-
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 29,163 કેસ નોંધાયા...છેલ્લા 24 કલાકમાં 449ના મૃત્યુ અને અત્યાર સુધીમાં કુલ 1,30,519ના મૃત્યુ થયા..દેશમાં કોરોનાના કુલ 88,74,290 કેસ થયા...છેલ્લા 24 કલાકમાં દેશમાં 40,791 દર્દી સાજા થયા...દેશમાં અત્યાર સુધીમાં કુલ 82,90,370 સ્વસ્થ થયા અને દેશમાં કુલ 4,53,401 સક્રિય કેસ થયા...દેશમાં સૌથી વધુ કેસ દિલ્હી અને વેસ્ટ બેંગાલમાં નોંધાયા...દેશમાં 24 કલાકમાં કોરોનાના 8,44,382 ટેસ્ટ કરાયા...દેશમાં અત્યાર સુધી કુલ 12,65,42,907 ટેસ્ટ કરવામાં આવ્યા
