Skip to main content
Settings Settings for Dark

નવી દિલ્લીમાં આયોજિત પોંગલ અનુષ્ઠાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહભાગી થયા

Live TV

X
  • તમિલનાડુના સૌથી મહત્વના ઉત્સવ પોંગલની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે નવી દિલ્લીમાં આયોજિત પોંગલ અનુષ્ઠાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ અને મોટી સંખ્યામાં દક્ષિણ ભારતીય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં સૌ તમિલવાસીઓને પોંગલ પર્વની શુભેચ્છાઓ આપી.સાથે જ કહ્યું કે, હું પણ ખૂબ જ ઉત્સાહથી મનાવું છું પોંગલનું પર્વ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply