Skip to main content
Settings Settings for Dark

નવી દિલ્હીમાં રાજ્ય અને કેન્દ્રિય GST અમલીકરણ વડાઓની એક દિવસીય રાષ્ટ્રીય પરિષદ

Live TV

X
  • કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે નવી દિલ્હીમાં રાજ્ય અને કેન્દ્રિય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અમલીકરણ વડાઓની એક દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે.

    કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે નવી દિલ્હીમાં રાજ્ય અને કેન્દ્રિય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અમલીકરણ વડાઓની એક દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ એક દિવસીય રાષ્ટ્રીય પરિષદમાં કેન્દ્રિય રાજ્ય નાણામંત્રી પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહેશે. જીએસટી ચોરી અને નકલી ચલણને પહોંચી વળવા, ટેકનોલોજી અને ડેટાનો ઉપયોગ સહિતના મુદ્દાઓ પર પરિષદમાં ચર્ચા કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply