Skip to main content
Settings Settings for Dark

નવી દિલ્હી: આજે યોજાશે એક રાષ્ટ્ર એક ચુંટણીના મુદ્દે ઉચ્ચસ્તરીય સમિતિની બીજી બેઠક

Live TV

X
  • દિલ્હીમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક રાષ્ટ્ર એક ચૂંટણી સમિતિની બીજી બેઠક મળશે. આ પહેલા 23 સપ્ટેમ્બરે ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ મુદ્દે માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને ક્ષેત્રીય દળોનો વિચાર જાણવામાં આવશે.

    પૂર્વ રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં બનેલી આ સમિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદ સહિત આઠ સભ્યો છે. જ્યારે કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલને વિશેષ સભ્ય બનાવવામાં આવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply