નૌકાદળની 2 મહિલા અધિકારીને પહેલી વખત વોરશિપ પર તહેનાત, હેલિકોપ્ટરને ઓપરેટ કરશે
Live TV
-
ભારતીય નૌકાદળના ઈતિહાસમાં પહેલી વખત બે મહિલા અધિકારી સબ લેફ્ટનન્ટ કુમુદિની ત્યાગી અને સબ લેફ્ટનન્ટ રીતિ સિંહને વોરશિપ પર તહેનાત કરવામાં આવશે.
ભારતીય નૌકાદળના ઈતિહાસમાં પહેલી વખત બે મહિલા અધિકારી સબ લેફ્ટનન્ટ કુમુદિની ત્યાગી અને સબ લેફ્ટનન્ટ રીતિ સિંહને વોરશિપ પર તહેનાત કરવામાં આવશે. આ બન્નેની હેલિકોપ્ટર સ્ટ્રીમમાં ઓબ્જર્વરના પદમાં સામેલ કરવા માટે પસંદગી કરાઈ છે.
