Skip to main content
Settings Settings for Dark

પુલવામાના ગુનેગારોએ હવે સજા ભોગવવી પડશે: PM મોદી

Live TV

X
  • પીએમ નરેન્દ્ર મોદી ગઈકાલે ઝાંસીની મુલાકાતે હતાં. ઝાંસીમાં તેમણે એક રેલીને સંબોધી હતી.

    પીએમ નરેન્દ્ર મોદી ગઈકાલે ઝાંસીની મુલાકાતે હતાં. ઝાંસીમાં તેમણે એક રેલીને સંબોધી  હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં યોજાયેલી, રેલીમાં બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું    કે પુલવામાના ગુનેગારોએ હવે સજા ભોગવવી પડશે. જે આતંકી સંગઠનો છે તેમણે કરેલી ભયંકર ભૂલની સજા તેમણે ભોગવવી પડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply