પ્રધાનમંત્રીએ પોતાના જન્મદિવસે લોકોને ભેટ તરીકે માસ્ક પહેરવાની અપીલ કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના 70માં જન્મદિવસે લોકોને સલામતીના ભાગરુપે માસ્ક પહેરવા અપીલ કરી.
પ્રધાનમંત્રી મોદીએ પોતાના જન્મદિવસની ભેટ સ્વરૂપે લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, PM મોદીએ પોતાના 70 જન્મદિનસના અવસરે ટ્વીટ કરીને કહ્યું હતું કે, મને કેટલાય લોકો પૂછી રહ્યા છે કે તમારે જન્મદિવસની ભેટ શું જોઇએ છે. હું તે તમામને જણાવું છું કે, મારે અત્યાર શું જોઇએ છે. બધા યોગ્ય રીતે માસ્ક પહેરો, તેમણે વધુમાં કહ્યું કે, 2 ગજનું અંતર રાખો, ભીડવાળી જગ્યા પર જવાથી બચો અને પોતાની ઇમ્યુનિટીમાં વધારો કરો.
