Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક યોજી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક યોજી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને ત્રણેય સશસ્ત્ર દળોના પ્રમુખો સાથે બેઠક યોજી હતી.

    આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હાજર હતા. પાકિસ્તાન સામે ભારતની જવાબી કાર્યવાહી વચ્ચે આ બેઠક નવી દિલ્હીમાં પ્રધાનમંત્રીના નિવાસસ્થાને યોજાઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply