Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીની નાગરિકોને 'તમારા પૈસા, તમારો અધિકાર' ચળવળમાં જોડાવા વિનંતી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નાગરિકોને તમારા પૈસા, તમારો અધિકાર ચળવળમાં ભાગ લેવા હાકલ કરી. લિંક્ડઇન પર એક પોસ્ટ શેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે નાગરિકો માટે ભૂલી ગયેલી નાણાકીય સંપત્તિને નવી તકમાં રૂપાંતરિત કરવાની આ એક તક છે.

    પ્રધાનમંત્રી એ  ઉમેર્યું કે આ પહેલનો હેતુ લોકોને તેમની દાવા વગરની થાપણો, વીમાની રકમ, ડિવિડન્ડ અને અન્ય નાણાકીય સંપત્તિઓ પાછી મેળવવા માટે સક્ષમ બનાવવાનો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply